વેશ્યાગૃહ

Head Word Concept Meaning
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન વાાંધાવાળી જગ્યાઓ-ચોર લોકોની જગ્યા, ગુંડાઓની જગ્યા, ધુતારાપુર, વેશ્યાગૃહ, લોહીના વેપારનું સ્થળ, બાલપ્રકાશનો વિસ્તાર, જુગારખાનું.

Other Results

Head Word Concept Meaning
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન નામ : આવાસ, ઘર, રહેવાની જગ્યા, બેઠક, માળો, નેસ, છાપરું, છાવણી, પડાવ, સરનામું, મીઠું મધૂરું ઘર, ચૂલો, ચૂલામાંનો દેવતા, ઘરવખરી, ઘરસંસાર, બાપદાદા વખતનું ઘર, કૌટુમ્બિક મકાન, પૈતૃક ઘર, પૂર્વજોનું મકાન, ઇમારત, મોટું મકાન, ગગનચૂંબી ઇમારત, ઉતારો, જાગીર, નગરપાલિકાનું સભાગૃહ, દેશનું ઘર, ગ્રામવિસ્તારનું મકાન, ઢોરવાડો, પશુવાડો, ખેતર પરનું ઘર, સીમમાંનું ઘર, વાડીમાંનું ઘર, મેદાન પરનું ઘર, નદીકિનારા પરનું ઘર, ગ્રીષ્મ નિવાસ, ગૃહનૌકા, એકઢાળિયું, બહુમાળી મકાન, ફ્લેટ, ઍપાર્ટમેન્ટ, સત્તાવાર નિવાસસ્થાન, વ્હાઇટ હાઉસ, રાજભવન, રાષ્ટ્રપતિભવન, હાઉસિંગ સ્ટ્રીટ, કાઠીનું ઘર, સમુદ્ર ગૃહ, દરિયા-મહેલ.
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન કુટિર, ઝૂંપડી, કુબો, કોઠાર, તબેલો, મહેલ, પ્રાસાદ, વિલા, બંગલો, વાડીવજીફા, ઉદ્યાનગૃહ, હોટેલ, મોટેલ, કિલ્લો, કોટ, ગહૂવર, મિનારો, દરબારગઢ, રાણીવાસ, અંત:પુર, આરામગૃહ, પ્રેમીઓ માટેનું આશિયાના, કોટડી, ખોરડું, ધોલકું, હાટ, હાટડી, સ્ટોલ, ડહેલું, ગૌશાળા, પેવિલીયન, શમિયાણો, રેકડીમાંની દુકાન, ભોંયરું, ભૂગર્ભનિવાસ, ઘોડાહાર.
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન હવાખાવાના સ્થળ પરનું મકાન, લતામંડપ, પુષ્પગૃહ, અગાસી, આકાશિકા, કાચનું મકાન, સંગીતશાળા, સહકારી મકાન, વીશી, ધર્મશાળા, હોસ્ટેલ, છાત્રાલય, છાત્રનિવાસ, વણજારાનો, તંબુ, માડવિયાનો ઉતારો, મહેમાનઘર, આશ્રયસ્થાન, આશ્રય, વિરામસ્થળ, મનોરંજન ગૃહ, જાનનો ઉતારો, ખંડેર મકાન, સામુદાયિક શયનગૃહ, પ્રાંગણ, ઓસરી, ભોજનગૃહ, રાત્રિગૃહ, 'બોટ હાઉસ' (બોટમાંનું ઘર), કોઠાર, ચબૂતરો, માછલીઘર, 'પાર્ક', માળો, મધપૂડો.
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઍપાર્ટમેન્ટ, ઓરડી, ખંડ, જનાનખાનું, અંત:પુર, ટેનામેન્ટ, ચેમ્બર, અખાડો, ભૂતિયું ઘર, મિલનસ્થાન, જુગારખાનું, આરોગ્યધામ, નૃત્યગૃહ, સ્નાનગૃહ, વારિગૃહ, છાવણી, લશ્કરી થાણું, સૂવાની જગ્યા.
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ગૃહદેવતા, ગૃહલક્ષ્મી, ગણેશ, શુરધન, ખોડિયાર, સતીમાતા, કુળદેવતા, કુળદેવી.
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઘરગથ્થુપણું, ગૃહજીવન, ગૃહિણીત્વ, ગૃહરચના, ગૃહસ્થી.
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન વિશે. : ગૃહવિષયક, ઘફેલું, ઘરરખ્ખું, સરલ, સાદું, પાળેલું, કૂણું પાડેલું, ઘરભંગ.
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ક્રિયા : ઘર રાખવું, ઘરસંસાર ચલાવવો.
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઉક્તિ : મામાનું ઘર કેટલે દીવા બળે એટલે.
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ગૃહિણી ગૃહખુટ્યતે
આવાસ આલોક-02, અવકાશ-અધિષ્ઠાન ઘર ઉખેલી જુઓ ને વિવાહ માંડી જુઓ.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શુક્રવાર

17

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects