| Head Word | Concept | Meaning |
| ઉછીનું | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉછીનું લેવું એ, પૈસા ઊભા કરવા, (ઉછીના- પાછીના લઈને) ગીરો દેવું, ઋણ, દેવાદાર, ઋણી, ગીરો મૂકીને પૈસા લેવા એ, ઈછીના પૈસા, અપહરણ. |
| Head Word | Concept | Meaning | ઉછીનું | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ : ઉછીનું આપવું એ, વ્યાજે આપવું, ભાડે આપવું, ઉછીની રકમ આપવી એ પટ્ટો, ઉછીની આગોતરી રકમ-વસ્તુ, હપ્તાની માગણી, સામટી લોન, વિદેશી લોન, બૉણી લોન, ઉછીનું-ઉધાર, ઉછીનું આપનાર, ઉધાર આપનાર, ઉછીના પૈસા ધીરનાર, શરાફ, વ્યાજે પૈસા આપનાર, બેન્કર, ઘરાણે વસ્તુ લઈને પૈસા આપનાર, વ્યાજખાઉ, ગીરો મુકાવીને પૈસા આપનાર. | ઉછીનું | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે. : ઉછીનું આપેલ, લોન આપેલ, આગોતરું આપેલ. | ઉછીનું | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા : ઉછીનું આપવું, લોન આપવી, આગોતરા પૈસા આપવા, ભાડાપટ્ટે આાપવું. | ઉછીનું | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉછીનું લેવું, લોન લેવી, ઉધાર લેવું, શાખ પર લેવું, ઉછીનુંપાછીનું કરીને પૈસા ભેગા કરવા, દેવું કરવું, દેવામાં ફસાવું, ગીરો મૂકીને લેવું, છગન પાસેથી ઉધાર લઇને મગનને આપવા, દત્તક લેવું, નકલ કરવી, અપહરણ કરવું. | ઉછીનું | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ : આજે રોકડા કાલે ઉધાર ઉછીનું લેશો ન કોઈ, ઉછીનું આપશો ન કોઈ. ઉછીને ચોખે શરાધ નહિ સરાય. ઉધાર આપ અને નમતું જોખ, ઉછીનાં કપડાં બંધ- બેસતાં થતાં નથી. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.