| Head Word | Concept | Meaning |
| હાસ્યજનક્તા | આલોક-10 અનુરાગ | વિશે: હાસ્યજનક, હાસ્યોત્પાદક, હાસ્યરસિક, રમૂજી, આનંદપ્રદ, માર્મિક, અસંગત, હાસ્યાત્મક, પરિહાસાત્મક, વિડંબનવાળું, વિડંબનવીર, વ્યાજ-વીર. |
| Head Word | Concept | Meaning | હાસ્યજનક્તા | આલોક-10 અનુરાગ | નામ: હાસ્યજનક્તા, હાસ્યરસિકતા, રમૂજીપણું, મનોરંજન, હાસ્યાસ્પદતા, હાસ્યરમૂજ, નર્મ, મર્મ, મજાક, અસમંજસતા, ઉદાત્તમાંથી હાસ્યાસ્પદમાં સરી જવું, પ્રતિપરાકાષ્ઠા, પ્રતિસાર અલંકાર, ઊતરતી ભાંજણી, પરિહાસ્યાત્મકતા, હાસ-પરિહાસ, સ્થૂળ હાસ્યાત્મકતા. | હાસ્યજનક્તા | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: રમૂજપૂર્વક, નર્મમર્મપૂર્વક. | હાસ્યજનક્તા | આલોક-10 અનુરાગ | ઉક્તિ: હસતો જાય અને હાડ ભાંગતો જાય. હસવામાંથી ખસવું થાય. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.