| Head Word | Concept | Meaning |
| તંદુરસ્તી | આલોક-23 સ્થિતિ | ક્રિયા : તબિયત સારી હોવી, મઝામાં હોવું, ખુશીમાં હોવું, ગુલાબી તંદુરસ્તી હોવી, શરીરની આકૃતિ ('ફીગર') જાળવવી, તાજામાજા હોવું, પ્રફુલ્લ હોવું, શરીરની તાકાત ફાટફાટ હોવી, તંદુરસ્તી ફાટફાટ થવી. |
| Head Word | Concept | Meaning | તંદુરસ્તી | આલોક-23 સ્થિતિ | નામ : તંદુરસ્તી, આરોગ્ય, નિરામયતા, નરવાઇ, નીરોગીપણું, ગુલાબી તંદુરસ્તી, મજબૂત બાંધો, અરુગ્ણતા, તંદુરસ્તી (શરીરમાં), તંદુરસ્તી (મનની), તબિયત, તેજસ્વી તંદુરસ્તી, શરીર, પડછંદ કાયા, સારી આકૃતિ, શોભનીય આકૃતિ, સ્વચ્છ હવા, નીરોગિતા, શક્તિમત્તા, પ્રાણવાનપણું, તાકાત, રોગપ્રતીકાર, રોગમુક્ત કરવાની પ્રક્રિયા, વિદેશી તત્વ શરીરમાં દાખલ થવું એની સામે ઉપચાર, રોગચિકિત્સા. | તંદુરસ્તી | આલોક-23 સ્થિતિ | વિશે. : તંદુરસ્ત, સ્વાસ્થ્યમય, અરુગ્ણ, સરસ તબિયતવાળા, રાતી રાણ જેવી તબિયતવાળા, તંદુરસ્તીથી ફાટફાટ, રોગરહિત, સાજાસારા, શરીરે હ્ષ્ટપુષ્ટ, પઠ્ઠા, ખડતલ, શક્તિશાળી, તાકાતવાળા, ગલોલા જેવા, તાજામાજા, વાઘ ધરાઈ જાય તેવા, કોઇથી ગાંજ્યા ન જાય તેવા, લીલા વટાણા જેવા, પ્રતીકારક શક્તિવાળા. | તંદુરસ્તી | આલોક-23 સ્થિતિ | ઉક્તિ : પહેલું સુખ તે જાતે નર્યા. શરીરમ્ આદ્યં ખલુ ધર્મસાધનમ્. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.