| Head Word | Concept | Meaning |
| રચના | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | રચનાનું શાસ્ત્ર: શરીરરચનાશાસ્ત્ર, શરીરરચનાશાસ્ત્રી, રૂપરચનાશાસ્ત્ર, રૂપરચનાશાસ્ત્રી, નિર્માણવિજ્ઞાન, પેશીશાસ્ત્ર, અંગરચનાશાસ્ત્ર. |
| Head Word | Concept | Meaning | રચના | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | નામ: રચના, ઘાટ, બનાવટ, માળખું, ઘડતર અને ચણતર, રૂપ-સ્પરૂપ, આકૃતિવિધાન, ઢાંચો, સંઘટના, સંરચના, નિર્માણ, સ્થાપત્ય, ભાત, આકૃતિ, નકશો. | રચના | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | બાંધકામ, ઇમારત ઊભી કરવી એ, મોટું મકાન, હવેલી બહુમાળી મકાન, ફ્લેટ, સંસ્થાપન, સ્થાપત્ય ઉપરનું ચણતર- બાંધકામ, શિખર, ગૃહ, ગૃહનિર્માણ, મિનારો, પિરામિડ, સુસજ્જ મકાન, રાચરચીલા- સહિતનું મકાન. | રચના | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | માળખું, ફલક, બાંધણી, ચોકઠું, ƒેમ, બારસાખ, શરીરનો બાંધો, કાઠું, ચેસીસ, ગાડી મોટર ઇત્યાદિના ઉપરના ભાગો, આધારભૂત એવાં પૈડાં તથા માંચડો. | રચના | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | હાડપિંજર, કંકાસ, શરીરરચના, હાડકાં. | રચના | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | રચનાવિષયક, રૂપવિષયક, નિર્માણવિષયક, સજીવ, ચેતનસૃષ્ટિ- સંબંધી, સ્થાપત્યવિષયક, અસ્થિવિષયક, અશ્મીભૂત. | રચના | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ક્રિયા: રચવું, બાંધવું, ઘડવું. | રચના | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | હાડકાં: કરોડરજ્જુનાં હાડકાં, છાતીનું હાડકું, પાંસળી, ગાલનું હાડકું, ઘૂંટણનું હાડકું, પીઠનું હાડકું, જડબું, પાંસળીનાં હાડકાં, નિતંબનું હાડકું, ઉપરના જડબાનું પાછલું હાડકું, ઢીંચણનું હાડકું, આગળનું હાડકું, કાંડાનું હાડકું, જાંધનું હાડકું, નાકનું હાડકું, મૂત્રપિંડનું હાડકું, ગળાનું હાડકું, ખભાનું હાડકું, ખોપરીનું હાડકું, કરોડરજ્જુ. | રચના | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | ઉક્તિ: હાડમાં બેઠું તે ખસે નહિં. | રચના | આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના | હાડકાં વગરની જીભ હાડકાં ભંગાવે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.