સંકોચાવું

Head Word Concept Meaning
વિનમ્રતા આલોક-10 અનુરાગ ક્રિયા: પોતાની જાતને ભૂંસી નાખવી, પોતાની જાતને ઉતારી પાડવી, સંકોચાવું, અંતર રાખવું, છાયામાં રહેવું, ગુપ્તદાન કરવું, શરમાવું, લજ્જા રાખવી, લાજ કાઢવી.

Other Results

Head Word Concept Meaning
વિનમ્રતા આલોક-10 અનુરાગ નામ: વિનમ્રતા, નિરભિમાન, નમ્રતા, વિનયશીલતા, લજ્જા, વ્રીડાશીલ, સાદી રીત, આત્મસંયમ, શરમાળપણું, ઓછા-બોલાપણું, અલ્પભાષિતા, આત્મ-સભાનતા, આત્મવિલોપન.
વિનમ્રતા આલોક-10 અનુરાગ વિશે: નમ્ર, વિનમ્ર, દીન, અનાક્રમક, ઢોંગરહિત, સંયમી, સંકોચશીલ, ઓછાબોલા, લજ્જાશીલ, વ્રીડાયુક્ત.
વિનમ્રતા આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: વિનમ્રતાપૂર્વક.
વિનમ્રતા આલોક-10 અનુરાગ ઉક્તિ: જેને નહિ લાજ તેને નાનું સરખું રાજ, શરમ છોડી તેણે સર્વ છોડ્યું.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

શનિવાર

4

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects