| Head Word | Concept | Meaning |
| સફળતા | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | નામ : સફળતા, સાફલ્ય, સફળતા-પ્રાપ્તિ, ભાગ્યશાળી પરિણામ, સુભગ પરિણામ, સો ટકા સફળતા, સાફલ્યટાણું, નવ દિવસની નવાઈ, અલ્પકાલીન સફળતા, સર્વસફળતા, ક્ષણિક સફળતા, સફળ માણસ, તારક, આકાશનો તારો, સફળતા જીતનાર. |
| Head Word | Concept | Meaning | સફળતા | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | વિશે. : સફળ, સફળતા પ્રાપ્ત કરનાર, વિજયી, ટોચ પર પહોંચેલા, શિખર સર કરનાર. | સફળતા | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિયા : સફળ થવું, પ્રભાવ હોવો, સફળતા પ્રાપ્ત કરવી, વિજયમુકુટ મેળવવો, સફળતા પ્રાપ્ત કરવી, નિશાન લગાવવું, હુકમનું પાનું વાપરવું, પોતાનો ઉદ્દેશ સિદ્ધ કરવો, ધ્યેય સિદ્ધ કરવું, 'ગોલ' સુધી પહોંચવું, લક્ષ્યસ્થાન સુધી પહોંચવું, ઈજનેરી વિદ્યા વાપરવી, વિઘ્નો દૂર કરવાં, નિશ્ચિત આંક પર પહોંચવું, વિજય મેળવવો, પ્રસંગ પ્રમાણે ઊંચે આવવું, ગૂંચવણમાં માર્ગ કાઢવો, દુનિયામાં નામ રોશન કરવું, 'ગ્રીનીજ બુક'માં વિક્રમ નોંધાવવો, સો ટકા સફળતા મેળવવી, ટોચની સફળતા મેળવવી, દુન્યવી ઉદય થવો, દુનિયામાં આગળ વધવું, ઉત્તિષ્ઠ થવું, ગૌરવાંક્તિ કાર્ય કરવું. | સફળતા | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિ.વિ. : સાફલ્યપૂર્વક, સફળતાપૂર્વક, વિજયપૂર્વક. | સફળતા | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ઉક્તિ : સફળતાને હજાર પિતા મળે છે, પણ નિષ્ફળતા અનાથ છે. સાધારણ લોકોને મન ડહાપણનું અચૂક લક્ષણ સફળતા છે. | સફળતા | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | સફળતા મેળવનાર પાસે બધા દોડયા આવે છે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.