સમાનશીલ

Head Word Concept Meaning
નકલ આલોક-28 સંબંધ મુદ્રણ, છાપ, અનુમુદ્રણ, વધારાની છાપેલી નકલ, ફોટો પરથી નકલ, કાર્બન-નકલ, છબી, બાહ્ય, પૉઝિટિવ, છબી, નૅગેટિવ ફોટો, પુનર્મુદ્રણ, પ્રૂફ, બીજી આવૃત્તિ, ફોટો-સ્ટેટ પ્રતિ, ફોટોગ્રાફની ઊલટી પ્રતિમા (જેના પરથી વાસ્તવિક છબી-ચિત્ર કાઢવામાં આવે છે) મુદ્રિત નકલ, મોટી કરેલી નકલ, સ્પર્શ-નકલ, પ્રતિ, ફોટો-નકલ, બીબું, આકાર, બીબાનો નમૂનો, મુદ્રાંકિત નકલ, છાપેલી મહોર, મુદ્રા, સિક્કો; પ્રતિબિંબ, પરાવૃત્ત પ્રકાશ, છાયાચિત્ર, રેખાચિત્ર, રૂપરેખા.

Other Results

Head Word Concept Meaning
નકલ આલોક-28 સંબંધ નામ : નકલ, છબી, પ્રતિઘાત, સામ્ય, ચિત્ર, પ્રતિનિ િધત્વ, ફોટો, પ્રતિકૃતિ, અનુકૃતિ, છાયાત્મક, સમરૂપતા, આલોક-ચિત્ર, છાયાસાદ્રશ્ય, છલરૂપ, પ્રમાણિત નકલ, ખોટી બનાવટ, ખોટી સહી, બનાવટી વસ્તુ, પુનરાવૃત્તિ, નમૂનો, અનુલિપિ, અડધિયું, બીજો અર્ધો ભાગ, લિપ્યંતર, અનુરોપન.
નકલ આલોક-28 સંબંધ વિશે. : નકલી, પ્રતિકૂલ પાડેલ, છાપેલ, અંકિત, મુદ્રાંકિત.
નકલ આલોક-28 સંબંધ ક્રિયા : નકલ કરવી, અનુકૃતિ કરવી, પ્રતિકૃતિ તૈયાર કરવી, પ્રતિનિધાન કરવું, બીજી નકલ તૈયાર કરવી, બહુરૂપ નકલ તૈયાર કરવી, ફોટોસ્ટેટ નકલ તૈયાર કરવી, પુનર્નિમાણ કરવું, ઝેરોક્સ નકલ કરવી, બદલીકૃત નકલ તૈયાર કરવી.
નકલ આલોક-28 સંબંધ ઉક્તિ : નકલમાં અક્કલ નહિ.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects