| Head Word | Concept | Meaning |
| દૈવયોગ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | સમાન તક, સરખી તક, અમુક પરિણામ આવવાની શક્યતા 50 ટકા, સારી તક, સારી શક્યતા, સંભવિત તક, અનુકૂળ ભાગ્ય (ભાગ્યનાં પાસાં સીધાં પડવાં). |
| Head Word | Concept | Meaning | દૈવયોગ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | નામ : દૈવયોગ, ભાગ્ય, પ્રારબ્ધ, સંભાવના, વિધાત્રીના લેખ, સદ્નસીબ, દૈવાધીનતા, ન માગે દોડતું આવે, ઇશ્વરાધીનતા, ભાગ્યના લેખ, લોટરી લાગવી એ, સંભવિતતા, સંભાવ્યતા, આંકડાકીય, સંભાવના, ('પડ પાસં પોબાર'), યદ્ગચ્છા, સૌભાગ્ય, નિયતિ, નિર્માણ, ભાગ્યદેવી, ભાગ્યચક્ર, ગોનીવાર, જિંદગીના વારા-ફેરા, ભાગ્યની ચડતી-પડતી, અમીરમાંથી ફકીર અને ફકીરમાંથી અમીર, સિંહાસન અને ભિક્ષાટન, ભરતી-ઓટ, નસીબની ચંચળતા, સંયોગની શૃંખલાવિષચક્ર. | દૈવયોગ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | દૈવાધીન, ભાગ્યાધીન, પ્રસંગવશાત્ ગણતરી વિનાનું, ('ઉપરવાલા દેતા હૈ તબ છપર ફાડકે દેતા હૈ'), ('ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે જ્), આગાહી ન થઈ શકે તેવું, અનપેક્ષિત, ઉદ્દેશવિહીન, ધ્યયવિહીન, અણકલ્પેલું, નહીં વિચારેલું, પૂર્વધારણા બહારનું, અણચિંતવ્યું, અચિંતેવું, પૂર્વાધારણા બહારનું, અણચિંતવ્યું, અચિંતિત. | દૈવયોગ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ક્રિ.વિ. : તક આવી, ભાગ્ય પૂણવું, નસીબ આડેનું પાંદડું ખસી જવું, નશીબને, જોરે આવી પડવું, દૈવાધીનતક મળવી ('નસીબમાં હોય તે પામવું, નસીબની બલિહારી હોવી') જોખમ હોવું, તક ઝડપવી, આગાહી કરવી, ભવિષ્યનો વાયદો આપવો, આખરી દાવ ખેલવો. | દૈવયોગ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ક્રિ.વિ. : દૈવવશાત્, કર્મવશાત્. | દૈવયોગ | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ઉક્તિ : ભાગ્યશાળીને ભૂત રળે. શાહઆલમનાં સગાં દિલ્લીમેં ભીખ માગતાં શેરીમાં વાળંદનાં વાંકાં હોય તો કોથળીમાં કાણું. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.