સૂર્યકૂકર

Head Word Concept Meaning
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન ગરમ કરવાનાં સાધનો : ચૂલો, નિર્ધૂમ ચૂલો, ચૂલ, ઈલેક્ટિ્રક ચૂલો, ગૅસ, હીટર, સૂર્યદીપ, સૂર્યકૂકર.

Other Results

Head Word Concept Meaning
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન નામ : તાપન, ઉષ્માકરણ, ગરમ કરવાની પ્રક્રિયા, ગરમાવો, ગૅૅસ-ઉષ્મીકરણ, ઉષ્ણતામાનની વૃદ્ધિ, ઉષ્મા-ઉત્પાદકતા, સૌર ઉષ્માકરણ, રસોઈ, રાંધવાની પ્રક્રિયા.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન ઉત્કલન, ઉકાળો, કવાથ, કાઢો.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન દાઝ, ડામ, સૂર્યના તડકાની દાઝ, લૂ, દહનક્રિયા, અગ્નિસ્નાન, આત્મવિલોપન, કાર્બનીકરણ, ઑક્સાઈડીકરણ, આસવ, અર્ક.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન આગ લગાડવાનો ચસકો ધરાવનાર, નીરો, અગ્નિપૂજક, અગ્નિહોત્રી, અગ્નિપૂજા, અીગનહોત્ર, 'હીટર' 'ગીઝર', સ્ટવ, ચૂલો, પ્રાઈમસ, ભઠ્ઠી, 'કૂકર', ગૅૅસનો પાઈપ, અગ્નિપેટી, બર્નર (જ્યોત જલાવવાનું સાધન), જેટ, ગૅૅસજેટ, ચકમક, લાઈટર, જ્વલંત કરનાર.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન અગ્નિ્સ્થળ : ચૂલો, આગવણ, તાપણું, ઈંધણ, ચીમની, ભસ્મ, અંગારો, લાવા.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન ડામ, ડામ દેનાર, રેડિયમ, દાહક પ્રક્રિયા, તેજીલી પ્રક્રિયા, ડામ દેવાનું સાધન, ચીપિયા, સાણસી, ગરમ વસ્તુ પકડવાનું સાધન, ગ્રીડ જાળી, મશાલ, વસ્તુના ટુકડાઓને ગરમી આપીને ભેગા કરી દેવાની પ્રક્રિયા.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન વિશે. : ઉષ્ણ, ગરમાગરમ, સોષ્મ, પ્રજ્વલિત, દાઝેલ, ઉકાળેલું, બળેલું, જલેલું, બાળેલું, દાઝેલું, પિગળેલું, પીગળાવેલું.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન ક્રિયા : ગરમ કરવું, ઉષ્ણાતામાન વધારવું, કાંડી મેલવી, ટાંકી મેલવી, દીવાસળી સળગાવવી, આગ લગાડવી, ઉકાળવું, ઊભરો આવવો, રાંધવું, રસોઈ કરવી, ઊકળવું, સીઝવું.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન તડકાથી સૂકવવું, સુકવણી કરવી, તડકો આવવો.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન ઉશ્કેરવું, ગરમ કરવું, મિજાજ ગરમ કરવો, હોળી જગાવવી.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન સળગાવવું, આગ લગાડવી, હોળી કરવી, ચિનગારી લગાડવી, દેવતા મૂકવો, દવ લગાડવો, દઝાડવું, ડામ દેવો, દહન કરવું, જ્યોત જલાવવી, સળગી ઊઠવું.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન સ્ટવ - ચૂલા - ભઠ્ઠી : ભઠ્ઠી બોક્સ-સ્ટવ (પ્રાઈમસ), કોલસાની ભઠ્ઠી, રાંધવાનો ચૂલો, રાંધણિયું, બૉઈલર (બાષ્પિત્ર), ગૅૅસ સિલિન્ડર, વિદ્યુતભઠ્ઠી, ગૅસોલિનનો સ્ટવ, કેરોસીનનો (ઘાસતેલનો) સ્ટવ, ચૂલો.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન ઉક્તિ : બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન (રાખ) ચૂલામાંથી લો કે આગવણમાંથી, સરખું જ છે.
તાપન આલોક-04, ભૌતિકવિજ્ઞાન દસ્વાહા.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects