સૂર્યચિકિત્સા

Head Word Concept Meaning
ચિકિત્સાપદ્ધતિ આલોક-23 સ્થિતિ નામ : ચિકિત્સાપદ્ધતિ, ઉપચારપદ્ધતિ, ચિકિત્સાપ્રયોગ, ચિકિત્સાશાસ્ત્ર, વૈદ્યકીય સારવાર, ડૉક્ટરી સારવાર, ઉપચારવિદ્યા, મનોચિકિત્સા, કિરણચિકિત્સા, ગેસચિકિત્સા, વાયુચિકિત્સા, વિષચિકિત્સા, હ્દયચિકિત્સા, શીત ચિકિત્સા, સંસર્ગચિકિત્સા, ચર્મચિકિત્સા, પથ્યાપથ્યચિકિત્સા, રંગ(વર્ણ) ચિકિત્સા, પ્રોટેઇન-ચિકિત્સા, રેડિયમ-ચિકિત્સા, આઘાતચિકિત્સા, વૈકલ્પિક ચિકિત્સા, રસી (ઇન્જેક્શન) ચિકિત્સા, ક્ષ-કિરણચિકિત્સા; જલચિકિત્સા, ગંગાજલચિકિત્સા, ઉષ્ણતાચિકિત્સા, સૂર્યચિકિત્સા, ઉષ્ણસ્નાનચિકિત્સા, વિદ્યુતશસ્ત્રક્રિયા, રેડિયો-ચિકિત્સા, કિરણોપચાર, રેડિઓ કેલ્શિયમ, રેડિયો સોડિયમ, રેડિયો-આલેખ, ક્ષ-કિરણ- ચલચિત્ર, છાતીનો ક્ષ-કિરણ આલેખ.

Other Results

Head Word Concept Meaning
ચિકિત્સાપદ્ધતિ આલોક-23 સ્થિતિ દર્દીના કેઇસનો ઇતિહાસ, ઉપચાર પછીની સારવાર, નિદાન-શાસ્ત્ર, રોગલક્ષણશાસ્ત્ર, ભેદક નિદાન, વ્યાવહારિક નિદાન, મરણોત્તર નિદાન, દૈહિક પરીક્ષણ, પ્રતિરોધક સારવાર, ઉપવાસ-ઉપચાર, શસ્ત્રક્રિયા- સારવાર, શક્તિવર્ધક ('ટોનિક') સારવાર, ઇન્જેક્શન, ત્વચાગત ઇન્જેક્શન.
ચિકિત્સાપદ્ધતિ આલોક-23 સ્થિતિ શસ્ત્રક્રિયા, વાઢકાપ, રક્તવિહીન વાઢકાપ, વિદ્યુતવાઢકાપ, 'લેસર-કિરણ', શસ્ત્રક્રિયા, રેડિયો- શસ્ત્રક્રિયા, ઑપરેશન, આપત્કાલીન ઑપરેશન, શસ્ત્રચિકિત્સા, અવયવ- આરોપણ, હ્દયનું આરોપણ, મૂત્રાશયનું આરોપણ, આંખના ડોળા પરના પારદર્શક (પડળ) પડદાનું આરોપણ; એપેન્ડિક્સ (અંત્રપૂચ્છ)ની વાઢકાપ, પુરુષ-નસબંધી, વ્યંધ્યીકરણ (વેઝેક્ટોમી), નસ્તર, સર્જરીનો છેદ-કાપો, મન:શસ્ત્રક્રિયા, સિઝેરિયન ઑપરેશન (પેટની દીવાલ ચીરીને ગર્ભાશયમાંથી શિશુને બહાર કાઢવાનું ઑપરેશન); પ્લાસ્ટિક સર્જરી, સુવાવડના (પ્લાસ્ટિક) પદાર્થ અંગેની સર્જરી, પુન:રચનાત્મક અંગપ્રદર્શન, દેખાવ કે શણગાર માટેનું ઑપરેશન.
ચિકિત્સાપદ્ધતિ આલોક-23 સ્થિતિ અવૈદ્યકીય ચિકિત્સા, ધર્મશ્રદ્ધા ચિકિત્સા, ધર્મોપચાર, શ્રદ્ધાન્વિત ઉપચાર, દૈવી ચિકિત્સા, રક્તદાતા, લોહી વહી જવા દેવું એ.
ચિકિત્સાપદ્ધતિ આલોક-23 સ્થિતિ હૉસ્પિટલ, ઇસ્પિતાલ, દવાખાનું, ચિકિત્સાલય, રુગ્ણાલય, અશક્ત- વૃદ્ધ- આશ્રમ, બહુવિધ ચિકિત્સાલય, પ્રસૂતિગૃહ, પાગલખાનું, આરોગ્યપ્રદ હવા ખાવાનું, સ્થળ, પ્રકૃતિ ઉપચાર-કેન્દ્ર, આશ્રમગૃહ, સારવાર-કેન્દ્ર, પરિચર્યાકેન્દ્ર, હૉસ્પિટલ વૉર્ડ (વિભાગ), દર્દીનો ખંડ, દર્દીની પથારી, ચેપી રોગની હૉસ્પિટલ, કોઢના રોગીઓની હૉસ્પિટલ, રક્તપિત્તની હૉસ્પિટલ, સારવાર-કેન્દ્ર, ખનિજધાતુમિ િશ્રત પાણીના ઝરણાનું સ્થળ, જલપ્રલય કેન્દ્ર.
ચિકિત્સાપદ્ધતિ આલોક-23 સ્થિતિ ક્રિયા : સારવાર કરવી, દવા કરવી, ઘા રૂઝવવા, રોગનો ઉપાય કરવો, ચિકિત્સા કરવી, ક્ષ-કિરણ આપવાં, ઔષધ આપવું, લોહી વહેવડાવવું.
ચિકિત્સાપદ્ધતિ આલોક-23 સ્થિતિ શ્વસનયંત્ર, માંદા માણસ માટે શ્વાસ લેવાનું સાધન, હ્દય-ફેફસાંનું યંત્ર, લોહ-ફેફસું, પુનર્જીવિક, પ્રાણવાયુ-ટેન્ક, પ્રાણવાયુ-મુખપટ (મુખાવરણ).
ચિકિત્સાપદ્ધતિ આલોક-23 સ્થિતિ વૈદ્યકીય અને શસ્ત્રક્રિયા- સંબંધી સાધનો : કૃત્રિમ હ્દય, કૃત્રિમ મૂત્રાશય, શ્વાસક, હ્દયાબદ્ધ યંત્ર, હ્દયદર્શી યંત્ર, વૈદ્યકીય ઉષ્ણતામાપક, વિઘટિત કરનારું યંત્ર (ડાયાલેસિસ), પ્રવાહીની નળી, વિદ્યુત-હ્દયાલેખ, ચીપિયા, શ્વસનમાપક, રેડિયો-છરી, પરુનું વાસણ, આઘાત માટેનો હથોડો, સોઈ, સૂક્ષ્કદર્શક યંત્ર, યાંત્રિક હ્દય, હ્દય-ફેફસાનું યંત્ર, જંતુઘાતક દીપક, ક્ષ-કિરણ યંત્ર, મૂત્રપ પૃથ્થકારક વસ્તુઓ, પિચકારી, રબરનાં મોજાં, શસ્ત્રવૈધની નાની છરી, ધ્વનિ ઉત્પાદક, નમૂનાની શીશી, તૂટેલાં હાડકાં બાંધવા માટે લાકડાની ચીપ, ધબકારા સાંભળવાનું યંત્ર (સ્ટેથોસ્કૉપ), પેટનો પંપ, શસ્ત્રક્રિયાની સોઈ.
ચિકિત્સાપદ્ધતિ આલોક-23 સ્થિતિ ઉક્તિ : ચમત્કારિક ઔષધ એટલે કોઇ પણ ઔષધ, જેના પર એ પ્રકારનું લેબલ લગાડેલું હોય.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects