સૂર્યપૂજા

Head Word Concept Meaning
મૂર્તિપૂજા આલોક-12. નામ : મૂર્તિપૂજા, પ્રતિમાપૂજન, ભૂતપરસ્તી, સગુણ-પૂજન, સગુણ-ઉપાસના, આકાર-ઉપાસના, અગ્નિપૂજા, પ્રાણીપૂજા, મૂર્તિપૂજાવાદ, જરથુસ્ત્રવાદ, સૂર્યપૂજા, નક્ષત્રપૂજા, વૃક્ષપૂજા, વનસ્પતિપૂજા, વટસાવિત્રીવ્રત, વૃક્ષપૂજા, લિંગપૂજાવાદ.

Other Results

Head Word Concept Meaning
મૂર્તિપૂજા આલોક-12. મૂર્તિપૂજક, નાગપૂજક, અગ્નિપૂજક, પારસી, જરથુસ્ત્ર, પ્રકૃતિપૂજક, લિંગપૂજક, શિવલિંગપૂજક, દેવીપૂજક, પિતૃપૂજક, કાપાલિક, સુરધનપૂજક, સતી-પૂજક, સૂર્ય-પૂજક.
મૂર્તિપૂજા આલોક-12. વિશે. : મૂર્તિઉપાસક, મૂર્તિપૂજક, મૂર્તિ-ઉપાસક, ધર્મગ્રંથપૂજક, મૂર્તિ-આરાધક.
મૂર્તિપૂજા આલોક-12. ક્રિયા : મૂર્તિપૂજા કરવી, પ્રતિમાપૂજન કરવું, મૂર્તિ પધરાવવી.
મૂર્તિપૂજા આલોક-12. મૂર્તિપૂજન, મૂર્તિકરણ: માનવમૂર્તિપૂજા, વિશ્વપૂજા, શિવપૂજા, યમદેવપૂજા, ગ્રંથપૂજા, ગ્રંથસાહેબની પૂજા, કૃષ્ણપૂજા, અગ્નિપૂજા.
મૂર્તિપૂજા આલોક-12. ઉક્તિ : સંનિષ્ઠ મૂર્તિપૂજાથી, મૂર્તિમાં તેજ આવે છે. ગારાના દેવને કપાસિયાની આંખો, એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ. (અખો).

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects