સૂર્યમુખી

Head Word Concept Meaning
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વનસ્પતિ-તેલો : કપૂરનું તેલ, એરંડિયું, ઓલિવનું તેલ, ખજૂરનું તેલ, સોપારીનું તેલ, લીંબુનું તેલ, યુકેલિપ્ટ્સનું તેલ, કપાસિયાનું તેલ, નાળિયેરનું તેલ (કોપરેલ), લવિંગતેલ, ટર્પેન્ટાઇન, પીપરમીંટનું તેલ, પાઇનનું તેલ, તલનું તેલ, મગફળીનું તેલ, પામોલીન તેલ, સૂર્યમુખીનું તેલ, મીઠું કે ખારું તેલ, પશુ તેલ : ચરબી : ગાયની ચરબીનું તેલ, ઘી (ઘૃત).

Other Results

Head Word Concept Meaning
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : તેલ, ઊંઝણ દ્રવ્યો, તૈલી પદાર્થો, ગ્રીઝ (ગરમ કરીને ઓગાળેલી ચરબી), ચરબી, ઓગાળેલી કઠણ ચરબી (ટેલો), વેજીટેબલ (વનસ્પતિ), તેલ, ખનિજતેલ, પશુતેલ, દરબીવાળું તેલ, તાત્તિ્વક તેલ.
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ પેટ્રોલિયમ (ખનિજતેલ) : ખડકનું તેલ, ક્રુડ (અશુદ્ધ) તેલ-ગૅૅસોલીન ગૅૅસ, પેટ્રોલ, એથિલ, એથિલ ગૅૅસ, નિયમિત (રાબેતા મુજબનો) ગૅૅસ, કેરોસીન (ઘાસતેલ, ગ્યાસતેલ), પેચિક્રિન (કૃત્રિમ મીણ-તેલ), ડીઝલ તેલ (ભારે ખનિજતેલ), ડીઝલનું ઇંધણ, મોટરનું તેલ.
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઊંઝણ દ્રવ્ય, ઊંઝણ તેલ, ઊંઝણકર્તા, (પેન્સિલમાં વપરાતું) કાળું સીસું, સિલિકોન, ગ્લિસરીન.
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મલમ, ઊટણું, બામ, ક્રીમ (મલાઇ), લેપ, લોશન (જખમ કે ચામડી પર ચોપડવાની પ્રવાહી દવા), બીબીઅન્ટાઇન (વાળને ચમકતા રાખવાનું પ્રસાધન દ્રવ્ય), પોમોડ (સુગંધી દ્રવ્ય-માથામાં નાખવાનું), ઠંડું ક્રીમ, બેનેરલીન, આંખે લગાડવાનું લોશન, કાજળ, અંજન, કજ્જલ, (આંખે ભરવાનું) ભરણ.
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશે. : તૈલી, ચરબીવાળું (ગ્રીઝી), શામક.
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : તેલ લગાડવું, તેલ ચોપડવું, મલમ ચોપડવો, તેલ ચોળવું, ચોપડવું, પોચું બનાવવું.
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ખનિજ અને ઇંધણ તેલો : ગૅૅસનું તેલ, ઇંધણ તેલ, કોલસાનું તેલ, જેટ ઇંધણ, કાર્બોનિક તેલ, બેન્ઝિન, કેરોસીન (ઘાસતેલ, ગ્યાસતેલ), દીવાનું તેલ, પ્રવાહી પેટ્રોલિયમ, દવાકીય (ઔષધીય) તેલ, યાંત્રિક તેલ, ખનિજ તેલ, નેપ્થા પેરેફિન, પેટ્રોલિયમ.
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ગ્લિસરીન અને મીણ: ગ્લિસરીન, ગ્લિસરોલ, પામીરીન, ટ્રિ ઓવેલીન, ગ્લિરીનનો માવો- મુરબ્બો, મીણ: માખીનું મીણ (મધમાખીનું મીણ), વનસ્પતિ મીણ, અશ્મીભૂત મીણ, સીલ કરવા માટેનું મીણ.
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ગુંદર અને રાળ: ગુંદર, રાળ, ધૂપ, ગુંદરની રાળ, અશ્મીભૂત રાળ, લાળની પાળ, વનસ્પતિ રાબ, વાર્નિશની રાળ, એલ્ગિન, બેન્થમિન, કપૂર, એલ્ઝિ, ગુંદર અરેબિક, ગુંદર-લાખ, ઘન રાળ, રાળની ધૂપ, લાખ, પીપનો ગુંદર, બીજ-લાખ, ચીટડુક.
તેલ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ: તેલ પાઇને એરડિયું કાઢે તેવા છે. રેતીમાંથી તેલ કાઢવા જેવું છે. તેરા તેલ ગયા, મેરા ખેલ ગયા.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects