સૌંદર્યથી મનહરણ

Head Word Concept Meaning
લાલચ આલોક-22 નામ : લાલચ, પ્રલોભન, મોહકતા, મનહરણ, આકર્ષણ, ખુશમન, મોહિની, આકર્ષક દેખાવ, આકર્ષક વસ્તુ, 'આની-ફસા'ની જેવી સ્થિતિ, છેતરપીંડી, વશીકરણ, માયા, મોહક પ્રભાવ, વ્યામોહ, મોહ, છટકું, ફસામણીની, ચીરહરણ, મોહિનીકરણ, વિષહરણ, સૌંદર્યથી મનહરણ, જાળ બિછાવવી એ, મોહ લગાડી ગુલામ બનાવું એ જાદુઈ પ્રભાવ, ભૂરકી, ચમક, અપીલ, ખેંચાણ, ચુંબકત્વ, કરિશ્મા, વિભૂતિ.

Other Results

Head Word Concept Meaning
લાલચ આલોક-22 ફાંસલો, ખેંચવાનું પત્તું, ફોસલામણી, હેરિયું, છટકું, શિકારી મુકાતું ખાજ, ફસામણું, ગલ, પ્રેમવચન, લાડ, હેળ; લલચાવનાર, આકર્ષનાર, મોહ પાડનાર, મનહર, ચિત્તહર, મુક્ત વિહાર કરનાર, ડૉન જુઆન, જાદુગરણી, લલચાવનારી, મધુર આકર્ષનારી જલપરી (યરન), કામણગારી મરુ, કામ, દેશની રમણી, કામાંગના, લોહી ચૂસનાર વેતાલ, પુરુષ પર પોતાની આકર્ષણશક્તિનો પૂરો ઉપયોગ કરનાર સ્ત્રી.
લાલચ આલોક-22 પ્રલોભક, મોહક, આકર્ષક, ફસાવનાર, ભોળવનાર, મુગ્ધ કરનાર, સૌંદર્યની મોહિનીથી વશ કરનાર, નખરાબાજ, કરિશ્માયુક્ત, આમંત્રક, નિમંત્રક, 'આજા' કરીને બોલનાર, વિલાસી, મુક્તબિહારી, ખુશામત કરનાર, લલચાવનાર, ટટળાવનાર, ચીડવનાર, પંપાળનાર, મીઠી ઇમેજ પેદા કરનાર, ઉશ્કરેરનાર.
લાલચ આલોક-22 ક્રિયા : લલચાવવું, મન હરવું, મોહ પમાડવું, આંખો લડાવીને મોહ પમાડવું, સંવનન કરવું, ખુશામત કરવી, સંકોચ કરવો, ફોસલાવવું, ટટળાવવું, રસ લેવો, મીઠી ઉત્તેજના પેદા કરવી, મોહ પમાડવું, સૌંદર્યથી ગુલામ બનાવવું, જાદુ કરવું, જાદુમંતર કરવું.
લાલચ આલોક-22 ક્રિ.વિ. : લાલચપૂર્વક, મોહિનીપૂર્વક.
લાલચ આલોક-22 ઉક્તિ : માયા દેખી મુનિવર ચલે.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects