સૌંદર્યની સજાવટ

Head Word Concept Meaning
સૌંદર્ય આલોક-10 અનુરાગ સૌંદર્યની સજાવટ, શણગાર, અલંકરણ, સોળ શૃંગાર, કેશગુંફન, નેત્રછાયા, 'કોલ્ડ ક્રીમ' 'લોશન', 'વેસલીન', 'આઇ-બ્રો' (ભ્રમર)ની પેન્સિલ, પફ, સૌંદર્ય પાર્લર (ગૃહ), બ્યુટી પાર્લર, સૌંદર્ય સેવિકા.

Other Results

Head Word Concept Meaning
સૌંદર્ય આલોક-10 અનુરાગ નામ: સૌંદર્ય, સુષમા, લાવણ્ય, સુંદરતા, સરસતા, શોભા, શ્રી, સૌંદર્યલહરી, હુસ્ન, નજાકત, કુદરતી સૌંદર્ય, અલંકૃત સૌંદર્ય, કૃત્રિમ સૌંદર્ય, ચારુતા, ભવ્યતા, દીપ્તિ, છબીલાપણું, કમનીયતા, સુંદરી, નમણાશ, નજાકત, સુકુમારતા, દેહના સુંદર વળાંક, દૈહિક લાવણ્ય.
સૌંદર્ય આલોક-10 અનુરાગ સૌંદર્યની તસવીર, સૌંદર્યનું કાવ્ય, સૌંદર્યસામ્રાજ્ઞી, કામિની, રૂપાળી સ્ત્રી, સૌંદર્યવૈભવ, અપ્સરાનું સૌંદર્ય, મોહિની, સૌંદર્યની ઝલક.
સૌંદર્ય આલોક-10 અનુરાગ સુખ્યાત સુંદર વ્યક્તિઓ; શકુન્તલા, ઉર્વશી, મેનકા, રાધા, નૂરજહાં, વિનસ, વિનસ ડી મિલો, એડોનિસ, એપોલો, નારસિસસ, હેલન (ઑફ ટ્રોય), કિલિઓપેટ્રા, હુરી, પરી, અપ્સરા.
સૌંદર્ય આલોક-10 અનુરાગ વિશે: લાવણ્યમય, લાવણ્યવતી, નાજુક, લલિત, આકર્ષક, મોહક, નાજુક, સુકુમાર, કોમળ, સુકોમળ, કમનીય, તન્વી, શ્યામા, ગોરી, ગૌરી.
સૌંદર્ય આલોક-10 અનુરાગ ક્રિયા: લાવણ્ય હોવું, શોભા કરવી, શણગારવું, શૃંગાર સજવા, સૌંદર્યની આભા પ્રગટવી, અવર્ણનીય સૌંદર્ય હોવું.
સૌંદર્ય આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: સૌંદર્યપૂર્વક, સુષમાપૂર્વક.
સૌંદર્ય આલોક-10 અનુરાગ ઉક્તિ: ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ તદેવ રૂપં રમણીયતાયા: (ક્ષણે ક્ષણે જે નવલું બને છે તે રૂપ નિશ્વે રમણીયતાનું. …નો દીઠી પાતળી પરમાર રે, (લોકગીત),Ú તન્વી શ્યામા શિખરિદશના પકવ ખિંમ્બાધરોષ્ટી (મેઘદૂત), 'ભાર્યા' રૂપવતી શત્રુ:1 સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય નબવું પડે. (કલાપી) …સૌંદર્ય હોય ત્યાં શાશ્વત આનંદ હોય.Ú (કીટ્સ).

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects