હત્યાકાંડ

Head Word Concept Meaning
વિનાશ આલોક-23 સ્થિતિ નામ : વિનાશ, નાશ, વિલય, પ્રલય, ક્ષય, બરબાદી, લોપ, ખંડેર, પતન, પાયમાલી, ખંડન, સત્યાનાશ, મરણોત્તર શાશ્વત યાતના, નેસ્ત-નાબૂદી, અનંત નરકવાસની સજા, તારાજી, હત્યા, રક્તસ્નાન, ખૂનામરકી, ભેંકાર, વેરાન, વિનાશનો પંથ, અધોગતિ, વિનિપાત, વૈશ્વિક નાશ, નિયતિ, મૃત્યુ, મૃત્યુઘંટ, મરણતોલ ઘા, નકાર, નિષેધ, દેવાળું, ગૂંગળામણ.

Other Results

Head Word Concept Meaning
વિનાશ આલોક-23 સ્થિતિ આકસ્મિક વિનાશ, રકાસ, નાસભાગ, પડાપડી, આસમાની-સુલતાની (આફત), વિનાશિકા, તોડી પાડનાર, ક્રાન્તિકાર, મૂર્તિભંજક, ભંજક, નિર્વાણવાદી, જુલ્મી, ત્રાસવાદી, આતંકવાદી, અંતિમવાદી, નકસલવાદી, બોંબ ફેંકનાર.
વિનાશ આલોક-23 સ્થિતિ વિશે. : વિનાશકારક, વિનાશાત્મક, ખંડેર રૂપ, ભારે અનર્થકારી, વિનાશક, આફતભર્યું, વિપત્તિકારક, ગોઝારું, વિનાશપરાયણ, વિશ્વસંપરાયણ, સર્વભક્ષી, બધું ઓહિયાં કરી જનાર, નષ્ટ, વિનાષ્ટ, નાશ પામેલ, વહાણ ડૂબેલ, હતું ન હતું થઈ ગયેલ, દેવાળું કાઢેલ, બગડી ગયેલ, જેનો કોઇ ઉપાય ન રહ્યો હોય તેવું, પતિત.
વિનાશ આલોક-23 સ્થિતિ ક્રિયા : નાશ કરવો, હાલહવાલ કરવા, પાયમાલી કરવી, અવ્યવસ્થા ઊભી કરવી, ભોંય-ભેગા થવું, ખંડેર થવું, વેરાન થવું, ધાન ધાન અને પાન પાન થવું, અંત લાવવો, સમાપન કરવું, ચિરશાન્તિ કરવી, મરણોત્તર ફટકો પડવો, જડમૂળમાંથી ઊખડવું-ઉખેડવું, મૂળ પર ઘા કરવો, છોલી નાખવું, વિસર્જન કરવું,છિન્નભિન્ન કરવું, ખેદાન-મેદાન કરવું, ચૂર્ણ કરવું, બોંબ ફેંકવો.
વિનાશ આલોક-23 સ્થિતિ ખુડદો બોલાવવો, જમીનદોસ્ત કરવું, સપાટ કરવું, ઢાળી દેવું, ધૂળભેગું કરવું, બુલડોઝર ફેરવી દેવું, ઊંધું વાળવું, ડુબાડી દેવું, પાયામાંથી તોડી પાડવું, જાહેર કરી દેવું, દબાવી દેવું, સર્વથા નિરુપાય કરી નાખવું, પ્રશ્નનોની ઝડી વરસાવવી, દિગ્મૂઢ કરવું, જલપ્રલય થવો; ભોંય-ભેગા થવું, વિનાશ પામવું, પરલોક સિધાવવું, ખંડિયેર થવું, જીવન ભાંગી પડવું.
વિનાશ આલોક-23 સ્થિતિ ઉક્તિ : વિનાશકાળે વિપરીત બુદ્ધિ.
વિનાશ આલોક-23 સ્થિતિ માણસ હજી સુધી પ્રકૃતિનો સંહારક રહ્યો છે.
વિનાશ આલોક-23 સ્થિતિ ઇશ્વર જ્યારે વિનાશ કરવા માગે છે ત્યારે
વિનાશ આલોક-23 સ્થિતિ માણસને પાગલ બનાવે છે.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

સોમવાર

6

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects