ના○
જૅક
ભારે વજન અધ્ધર ઊંચકવાનો ઊંટડો, ગાડીની ધરી ઊંચકવાનું પેચવાળું સાધન, જૅક (૨) ગુલામનું પત્તું (૩) માંસ શેકવાનો સળિયો કે કલથો, એક (બહુધા નાની) ખાઉધરી માછલી (૪) તાકીને મારવા મૂકેલો દડો (૫) વહાણનો ઝંડો, મોરા આગળ ફરકતો રાષ્ટ્રીયતાનો દ્યોતક, ગોળ કાંકરીઓ ઉછાળીને રમાતી રમત (૬) ચામડાની ડોલ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | જૅક | ભારે વજન અધ્ધર ઊંચકવાનો ઊંટડો, ગાડીની ધરી ઊંચકવાનું પેચવાળું સાધન, જૅક (૨) ગુલામનું પત્તું (૩) માંસ શેકવાનો સળિયો કે કલથો, એક (બહુધા નાની) ખાઉધરી માછલી (૪) તાકીને મારવા મૂકેલો દડો (૫) વહાણનો ઝંડો, મોરા આગળ ફરકતો રાષ્ટ્રીયતાનો દ્યોતક, ગોળ કાંકરીઓ ઉછાળીને રમાતી રમત (૬) ચામડાની ડોલ |
Word | Meaning |
Jack of all trades, master of none | સોંમાં પૂરો પણ એકમાં નહિ પૂરો |
Jackdaw in peacock’s feathers | ઘેટાની ખાલમાં શિયાળ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.