ના○
જૅક
ભારે વજન અધ્ધર ઊંચકવાનો ઊંટડો, ગાડીની ધરી ઊંચકવાનું પેચવાળું સાધન, જૅક (૨) ગુલામનું પત્તું (૩) માંસ શેકવાનો સળિયો કે કલથો, એક (બહુધા નાની) ખાઉધરી માછલી (૪) તાકીને મારવા મૂકેલો દડો (૫) વહાણનો ઝંડો, મોરા આગળ ફરકતો રાષ્ટ્રીયતાનો દ્યોતક, ગોળ કાંકરીઓ ઉછાળીને રમાતી રમત (૬) ચામડાની ડોલ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | જૅક | ભારે વજન અધ્ધર ઊંચકવાનો ઊંટડો, ગાડીની ધરી ઊંચકવાનું પેચવાળું સાધન, જૅક (૨) ગુલામનું પત્તું (૩) માંસ શેકવાનો સળિયો કે કલથો, એક (બહુધા નાની) ખાઉધરી માછલી (૪) તાકીને મારવા મૂકેલો દડો (૫) વહાણનો ઝંડો, મોરા આગળ ફરકતો રાષ્ટ્રીયતાનો દ્યોતક, ગોળ કાંકરીઓ ઉછાળીને રમાતી રમત (૬) ચામડાની ડોલ |
| Word | Meaning |
| Jack of all trades, master of none | સોંમાં પૂરો પણ એકમાં નહિ પૂરો |
| Jackdaw in peacock’s feathers | ઘેટાની ખાલમાં શિયાળ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.