| Word | Meaning |
| All is fair in love and war | પ્રેમ અને યુદ્ધમાં બધું ચાલે |
| All is not gold that glitters | ચમકે એટલું સોનું નહીં |
| All roads lead to Rome | સુતારનું મન બાવળિયે |
| All things come to those who wait | ધીરજનાં ફળ મીઠાં |
| All well that ends well | અંત સારો તેનું બધું સારું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.