ના○
એંગલ
બે લીટીઓ કે સપાટીઓ વચ્ચેનો ખૂણો, કોણ, (બે દિવાલ વચ્ચેનો) ખૂણો, ત્રાંસું ખસેડવું કે મૂકવું, અમુક દૃષ્ટિબિંદુથી (સમાચાર ઇ.) આપવું, ઢાળ કે ઢોળાવની માત્રા, દૃષ્ટિકોણ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | એંગલ | બે લીટીઓ કે સપાટીઓ વચ્ચેનો ખૂણો, કોણ, (બે દિવાલ વચ્ચેનો) ખૂણો, ત્રાંસું ખસેડવું કે મૂકવું, અમુક દૃષ્ટિબિંદુથી (સમાચાર ઇ.) આપવું, ઢાળ કે ઢોળાવની માત્રા, દૃષ્ટિકોણ |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.