ઉ○ક્રિ○
અસોશિએટ
જોડવું, સંબંધ બાંધવો, સંપર્કમાં રહેવું, સાથી, સોબતી, મિત્ર, મંડળનો સહકાર્યકર, એકત્ર કરવું, -ની સાથે વારંવાર વહેવાર કરવો, -ની સાથે જોડાવું, વિચારમાં કે મનમાં જોડવું, કામમાં કે પદમાં સાથે જોડાયેલું, સંલગ્ન, ભાગીદાર, સંસ્થા ઇ.નો સહાયક સભ્ય
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○ | અસોશિએટ | જોડવું, સંબંધ બાંધવો, સંપર્કમાં રહેવું, સાથી, સોબતી, મિત્ર, મંડળનો સહકાર્યકર, એકત્ર કરવું, -ની સાથે વારંવાર વહેવાર કરવો, -ની સાથે જોડાવું, વિચારમાં કે મનમાં જોડવું, કામમાં કે પદમાં સાથે જોડાયેલું, સંલગ્ન, ભાગીદાર, સંસ્થા ઇ.નો સહાયક સભ્ય |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.