ઉ○ક્રિ○
બૅંગ
ધડ દઈને બંધ કરવું, પછાડીને બંધ કરવું, પછાડવું, ફટકા કે સ્ફોટના જેવો અવાજ કરવો કે થવો, ટીપવું, પીટવું, ધડાકો, તીવ્ર પ્રહાર, સપાટો, ચોક્કસપણે
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○ | બૅંગ | ધડ દઈને બંધ કરવું, પછાડીને બંધ કરવું, પછાડવું, ફટકા કે સ્ફોટના જેવો અવાજ કરવો કે થવો, ટીપવું, પીટવું, ધડાકો, તીવ્ર પ્રહાર, સપાટો, ચોક્કસપણે |
| 2 | ના○ | બૅંગ | કપાળ ફરતા સીધા કાપેલા વાળની બાબરી |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.