| Word | Meaning |
| Better a glorious death than a shameful life | શરમજનક જિંદગી કરતા ગર્વિત મૃત્યુ સારું |
| Better a lean peace than a fat victory | બડાઈ ન હાંકવી |
| Better a little fire to warm us, than a great one to burn us | અતિ લોભ એ પાપનું મૂળ |
| Better an egg today than a hen tomorrow | જે નથી એની રાહ જોવા કરતાં જે છે એ માણો |
| Better an empty house than a bad tenant | લુચ્ચો ભાડુઆત રાખવા કરતાં પોતાનું ઘર ખાલી રાખવું વધુ સારું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.