ના○
બાયસ
‘બાઉલ્સ’ (લાકડાના દડા)ની રમતમાં તેના ત્રાંસા આકાર કે એક બાજુ નમતી હોવાને લીધે થતી તેની ત્રાંસી કે વક્ર ગતિ, પૂર્વગ્રહ, કાપડમાં ત્રાંસી કે કતરાતી આકૃતિ, -ને વિશિષ્ટ ઝોક આપવો, -માં પૂર્વગ્રહ પેદા કરવો, નિશ્ચિત માન્યતા, પક્ષપાતી વલણ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | બાયસ | ‘બાઉલ્સ’ (લાકડાના દડા)ની રમતમાં તેના ત્રાંસા આકાર કે એક બાજુ નમતી હોવાને લીધે થતી તેની ત્રાંસી કે વક્ર ગતિ, પૂર્વગ્રહ, કાપડમાં ત્રાંસી કે કતરાતી આકૃતિ, -ને વિશિષ્ટ ઝોક આપવો, -માં પૂર્વગ્રહ પેદા કરવો, નિશ્ચિત માન્યતા, પક્ષપાતી વલણ |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં