બ્લડબૅંક
દરદીઓને આપવા માટે કરાતો લોહીનો સંગ્રહ–બૅંક, એવું સ્થાન જ્યાં લોહી એકત્ર કરાય છે, જેની પ્રક્રિયા કરાય છે અને જૂથ પ્રમાણે તેનું વર્ગીકરણ કરી, જે સંગ્રહિત કરીને જરૂર પ્રમાણે વિતરણ કરાય છે
| No | Type | Pronunciation | Meaning |
| 1 | બ્લડબૅંક | દરદીઓને આપવા માટે કરાતો લોહીનો સંગ્રહ–બૅંક, એવું સ્થાન જ્યાં લોહી એકત્ર કરાય છે, જેની પ્રક્રિયા કરાય છે અને જૂથ પ્રમાણે તેનું વર્ગીકરણ કરી, જે સંગ્રહિત કરીને જરૂર પ્રમાણે વિતરણ કરાય છે |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.