ના○
બ્રિજ
પુલ, સેતુ, વહાણનું સંચાલન કરનાર અમલદારનો ઊંચો ઓટલો, નાકની દાંડી, વાયોલિન ઇ.ના તાર નીચેની ઘોડી, ઉપર પુલ બાંધવો કે હોવો, પુલની જેમ જોડવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | બ્રિજ | પુલ, સેતુ, વહાણનું સંચાલન કરનાર અમલદારનો ઊંચો ઓટલો, નાકની દાંડી, વાયોલિન ઇ.ના તાર નીચેની ઘોડી, ઉપર પુલ બાંધવો કે હોવો, પુલની જેમ જોડવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.