ઉ○ક્રિ○
બર્ન (૨)
બાળવું, બળવું, ભડકે બળવું કે બાળવું, દાઝવું, દઝાડવું, દેવતા, સૂરજ અથવા ગરમીથી નુકશાન કે ઈજા પહોંચવી કે પહોંચાડવી, ડામ દેવો, અતિશય ગરમી લાગવી, દઝાવું, તપી જવું, બળવાથી પડેલો ડાઘ, ઘા, ડામ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○ | બર્ન (૨) | બાળવું, બળવું, ભડકે બળવું કે બાળવું, દાઝવું, દઝાડવું, દેવતા, સૂરજ અથવા ગરમીથી નુકશાન કે ઈજા પહોંચવી કે પહોંચાડવી, ડામ દેવો, અતિશય ગરમી લાગવી, દઝાવું, તપી જવું, બળવાથી પડેલો ડાઘ, ઘા, ડામ |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં