carry

Type :

ઉ○ક્રિ○

Pronunciation :

કૅરિ

Meaning :

ઊંચકીને વાહનમાં (એક ઠેકાણેથી બીજે ઠેકાણે) લઈ જવું, વહન કરવું, કોઈ પ્રક્રિયાને અમુક હદ સુધી લઈ જવું, વદ્દી ઇ. ઉપલા કોઠામાં ઉમેરવી, (અવાજ અંગે) દૂર સુધી સંભળાવું, કબજામાં લેવું, જીત મેળવવી, સ્વીકાર કરાવવો, ધારણ કરવું, પાસે હોવું, કબજામાં હોવું, -માં ગર્ભિત હોવું, -ની સાથે સંકળાયેલું હોવું, -ને ટેકો આપવો, સાતત્ય જાળવવું, -ને આધારે રાખવું, -ના કાસદ હોવું, નિયત વ્યાપમાં રાખવું કે હોવું

No Type Pronunciation Meaning
1 ઉ○ક્રિ○ કૅરિ

ઊંચકીને વાહનમાં (એક ઠેકાણેથી બીજે ઠેકાણે) લઈ જવું, વહન કરવું, કોઈ પ્રક્રિયાને અમુક હદ સુધી લઈ જવું, વદ્દી ઇ. ઉપલા કોઠામાં ઉમેરવી, (અવાજ અંગે) દૂર સુધી સંભળાવું, કબજામાં લેવું, જીત મેળવવી, સ્વીકાર કરાવવો, ધારણ કરવું, પાસે હોવું, કબજામાં હોવું, -માં ગર્ભિત હોવું, -ની સાથે સંકળાયેલું હોવું, -ને ટેકો આપવો, સાતત્ય જાળવવું, -ને આધારે રાખવું, -ના કાસદ હોવું, નિયત વ્યાપમાં રાખવું કે હોવું

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects