ઉ○ક્રિ○
કાસ્ટ
ફેંકવું, નાખવું, પડવા દેવું, ખરવા દેવું, ખખેરવું, (મત) આપવો, પાડવું, પછાડવું, સરવાળો કરવો, ગણતરી કરવી, (જન્મકુંડલી) માંડવી, બીબામાં ઢાળવું કે ઘાટ પાડવો, ઢાળીને વસ્તુ બનાવવી, પાત્ર માટે નટ નીમવો, નટોને તેમની ભૂમિકાઓ આપવી, અસ્ત્ર, જૂગટાના પાસા, માછલી પકડવાની જાળ ઇ. ફેકવું કે નાંખવું, પાથરવું તે, મૂસ, બીબું, બીબામાં પાડવું, ઢાળવું તે ઢાળેલો ઘાટ કે વસ્તુ, કીડાએ બહાર ફેંકેલી માટી, નાટકનું નટમંડળ, જરાક બાડાપણું, રંગની છટા, આકાર, રૂપ, નમૂનો, ગુણ, -ની વિરુદ્ધ નિર્ણય આપવો કે મેળવવો, (પ્રાણીઓનું) ભીંગડાં ઉતારવા, ખંખેરવું કે વંચિત કરવું, નિશ્ચિત દિશામાં (નજર, વિચાર, ઇ.) ફેરવવું કે વાળવું), ગુમાવવું, ખોવું, રુખસદ આપવી, સંતાતા ફરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | કાસ્ટ | ફેંકવું, નાખવું, પડવા દેવું, ખરવા દેવું, ખખેરવું, (મત) આપવો, પાડવું, પછાડવું, સરવાળો કરવો, ગણતરી કરવી, (જન્મકુંડલી) માંડવી, બીબામાં ઢાળવું કે ઘાટ પાડવો, ઢાળીને વસ્તુ બનાવવી, પાત્ર માટે નટ નીમવો, નટોને તેમની ભૂમિકાઓ આપવી, અસ્ત્ર, જૂગટાના પાસા, માછલી પકડવાની જાળ ઇ. ફેકવું કે નાંખવું, પાથરવું તે, મૂસ, બીબું, બીબામાં પાડવું, ઢાળવું તે ઢાળેલો ઘાટ કે વસ્તુ, કીડાએ બહાર ફેંકેલી માટી, નાટકનું નટમંડળ, જરાક બાડાપણું, રંગની છટા, આકાર, રૂપ, નમૂનો, ગુણ, -ની વિરુદ્ધ નિર્ણય આપવો કે મેળવવો, (પ્રાણીઓનું) ભીંગડાં ઉતારવા, ખંખેરવું કે વંચિત કરવું, નિશ્ચિત દિશામાં (નજર, વિચાર, ઇ.) ફેરવવું કે વાળવું), ગુમાવવું, ખોવું, રુખસદ આપવી, સંતાતા ફરવું |
2 | ના○ | કાસ્ટ્ | આયુધ, અસ્ત્ર, પાસો, જાળ, લંગર, ઇ. નાખવાની ક્રિયા, પ્રક્ષેપાક્ષેપ, ઢળાઈનું બીબું, ઢાળકામથી બનેલી વસ્તુ, આકાર, ઘાટ, નમૂનો, સહેજ ત્રાંસા કે બાડાપણું, ફેંકેલી વસ્તુનું અંતર, ટપ્પો, નટમંડળ, નાટકમાં પાત્રોને ભૂમિકાની વહેંચણી, શિલ્પકૃતિ, ઇ.ની ઢાળેલી નકલ, કીડાએ બહાર કાઢેલી માટી, જાત, પ્રકાર, નમૂનો, સંધિયોગ, તક, પ્રસંગ, કટાક્ષ, દૃષ્ટિક્ષેપ, દેખાવ, રૂપ, સિકલ, છટા, શૈલી, છાંટ, આભાસ, બીબામાં ધાતુ-રસ વહાવનારી નાળ, ફેંકેલો પદાર્થ |
Word | Meaning |
Cast not dirt into the well that gives you a water | ખાવ તેનું ખોદો નહીં |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.