cast

Type :

ઉ○ક્રિ○

Pronunciation :

કાસ્ટ

Meaning :

ફેંકવું, નાખવું, પડવા દેવું, ખરવા દેવું, ખખેરવું, (મત) આપવો, પાડવું, પછાડવું, સરવાળો કરવો, ગણતરી કરવી, (જન્મકુંડલી) માંડવી, બીબામાં ઢાળવું કે ઘાટ પાડવો, ઢાળીને વસ્તુ બનાવવી, પાત્ર માટે નટ નીમવો, નટોને તેમની ભૂમિકાઓ આપવી, અસ્ત્ર, જૂગટાના પાસા, માછલી પકડવાની જાળ ઇ. ફેકવું કે નાંખવું, પાથરવું તે, મૂસ, બીબું, બીબામાં પાડવું, ઢાળવું તે ઢાળેલો ઘાટ કે વસ્તુ, કીડાએ બહાર ફેંકેલી માટી, નાટકનું નટમંડળ, જરાક બાડાપણું, રંગની છટા, આકાર, રૂપ, નમૂનો, ગુણ, -ની વિરુદ્ધ નિર્ણય આપવો કે મેળવવો, (પ્રાણીઓનું) ભીંગડાં ઉતારવા, ખંખેરવું કે વંચિત કરવું, નિશ્ચિત દિશામાં (નજર, વિચાર, ઇ.) ફેરવવું કે વાળવું), ગુમાવવું, ખોવું, રુખસદ આપવી, સંતાતા ફરવું

No Type Pronunciation Meaning
1 ઉ○ક્રિ○ કાસ્ટ

2 ના○ કાસ્ટ્

આયુધ, અસ્ત્ર, પાસો, જાળ, લંગર, ઇ. નાખવાની ક્રિયા, પ્રક્ષેપાક્ષેપ, ઢળાઈનું બીબું, ઢાળકામથી બનેલી વસ્તુ, આકાર, ઘાટ, નમૂનો, સહેજ ત્રાંસા કે બાડાપણું, ફેંકેલી વસ્તુનું અંતર, ટપ્પો, નટમંડળ, નાટકમાં પાત્રોને ભૂમિકાની વહેંચણી, શિલ્પકૃતિ, ઇ.ની ઢાળેલી નકલ, કીડાએ બહાર કાઢેલી માટી, જાત, પ્રકાર, નમૂનો, સંધિયોગ, તક, પ્રસંગ, કટાક્ષ, દૃષ્ટિક્ષેપ, દેખાવ, રૂપ, સિકલ, છટા, શૈલી, છાંટ, આભાસ, બીબામાં ધાતુ-રસ વહાવનારી નાળ, ફેંકેલો પદાર્થ

Related Proverbs :
Word Meaning
Cast not dirt into the well that gives you a water ખાવ તેનું ખોદો નહીં
View All >>

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects