ના○
કૅટલિસ્ટ
જેમાં કોઈપણ પદાર્થ પોતાનામાં કોઈપણ પ્રક્રિયામાં થવ ન દેતાં માત્ર પરિવર્તનમાં સહાય કરે તેવું રાસાયણિક પરિવર્તન થાય એવી અસર ઉપજાવનારું પદાર્થ, ઉદ્દીપક કે ઉત્પ્રેરક સહાયક, ઉત્તેજક
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કૅટલિસ્ટ | જેમાં કોઈપણ પદાર્થ પોતાનામાં કોઈપણ પ્રક્રિયામાં થવ ન દેતાં માત્ર પરિવર્તનમાં સહાય કરે તેવું રાસાયણિક પરિવર્તન થાય એવી અસર ઉપજાવનારું પદાર્થ, ઉદ્દીપક કે ઉત્પ્રેરક સહાયક, ઉત્તેજક |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.