ના○
ચૅમ્પિઅન
બીજાને કે કોઈ કાર્યને માટે લડનાર, બધા હરીફોને હરાવનાર મલ્લ કે પ્રાણી, સર્વવિજેતા, વિશ્વવિજયી, પ્રથમ વર્ગનું, શ્રેષ્ઠ, કોઈ કાર્યને ટેકો આપવો, -નું રક્ષણ કરવું, શૂરવીર, પરાક્રમી, ચક્રવર્તી, (અણ ઘડપણે) પ્રથમ કોટિનું, -ના ઉદ્દેશને ઉત્તેજન આપવું, -ના વતી લડવું, -ને પુષ્ટિ કે ટેકો આપવો, -ના ઉદ્દેશને ઉત્તેજન આપવું, -ના વતી લડવું, -ને પુષ્ટિ કે ટેકો આપવો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ચૅમ્પિઅન | બીજાને કે કોઈ કાર્યને માટે લડનાર, બધા હરીફોને હરાવનાર મલ્લ કે પ્રાણી, સર્વવિજેતા, વિશ્વવિજયી, પ્રથમ વર્ગનું, શ્રેષ્ઠ, કોઈ કાર્યને ટેકો આપવો, -નું રક્ષણ કરવું, શૂરવીર, પરાક્રમી, ચક્રવર્તી, (અણ ઘડપણે) પ્રથમ કોટિનું, -ના ઉદ્દેશને ઉત્તેજન આપવું, -ના વતી લડવું, -ને પુષ્ટિ કે ટેકો આપવો, -ના ઉદ્દેશને ઉત્તેજન આપવું, -ના વતી લડવું, -ને પુષ્ટિ કે ટેકો આપવો |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.