ના○
કૅરિક્ટર
વિશિષ્ટ લક્ષણ, અક્ષર, ચિહ્ન, ચાલચલગત, નીતિધૈર્ય, આબરૂ, પ્રતિષ્ઠા, ચારિત્ર્યનું પ્રમાણપત્ર, નાટક, નવલકથા, ઇ.નું પાત્ર, વિચિત્ર અથવા તરંગી વ્યક્તિ, માનસિક કે નૈતિક પ્રકૃતિ, સ્વભાવ, હૃદયબળ, વ્યક્તિત્વ, લહેરી વ્યક્તિ, મનુષ્યલક્ષણ, વર્ણન કે કથન, અત્યાવશ્યક આકૃતિ કે સિકલ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | કૅરિક્ટર | વિશિષ્ટ લક્ષણ, અક્ષર, ચિહ્ન, ચાલચલગત, નીતિધૈર્ય, આબરૂ, પ્રતિષ્ઠા, ચારિત્ર્યનું પ્રમાણપત્ર, નાટક, નવલકથા, ઇ.નું પાત્ર, વિચિત્ર અથવા તરંગી વ્યક્તિ, માનસિક કે નૈતિક પ્રકૃતિ, સ્વભાવ, હૃદયબળ, વ્યક્તિત્વ, લહેરી વ્યક્તિ, મનુષ્યલક્ષણ, વર્ણન કે કથન, અત્યાવશ્યક આકૃતિ કે સિકલ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.