ના○
કૅરિક્ટર
વિશિષ્ટ લક્ષણ, અક્ષર, ચિહ્ન, ચાલચલગત, નીતિધૈર્ય, આબરૂ, પ્રતિષ્ઠા, ચારિત્ર્યનું પ્રમાણપત્ર, નાટક, નવલકથા, ઇ.નું પાત્ર, વિચિત્ર અથવા તરંગી વ્યક્તિ, માનસિક કે નૈતિક પ્રકૃતિ, સ્વભાવ, હૃદયબળ, વ્યક્તિત્વ, લહેરી વ્યક્તિ, મનુષ્યલક્ષણ, વર્ણન કે કથન, અત્યાવશ્યક આકૃતિ કે સિકલ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | કૅરિક્ટર | વિશિષ્ટ લક્ષણ, અક્ષર, ચિહ્ન, ચાલચલગત, નીતિધૈર્ય, આબરૂ, પ્રતિષ્ઠા, ચારિત્ર્યનું પ્રમાણપત્ર, નાટક, નવલકથા, ઇ.નું પાત્ર, વિચિત્ર અથવા તરંગી વ્યક્તિ, માનસિક કે નૈતિક પ્રકૃતિ, સ્વભાવ, હૃદયબળ, વ્યક્તિત્વ, લહેરી વ્યક્તિ, મનુષ્યલક્ષણ, વર્ણન કે કથન, અત્યાવશ્યક આકૃતિ કે સિકલ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.