ના○
ચૉઇસ
પસંદ કરવું તે, પસંદગી, પસંદ કરવાની છૂટ કે અગ્રાધિકાર, પસંદ કરવા માટે વિવિધતા, પસંદ કરેલી વસ્તુ, ઉમદા, શ્રેષ્ઠ ગુણવાળું, વરણીની વિવિધતા, વિકલ્પ, ચૂંટણી, વૈકલ્પિક હક, તક કે સંભાવ્યતા, કશાકનો શ્રેષ્ઠ ભાગ, ઉત્તમાંશ, તત્ત્વસાર, વિવેકશક્તિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ચૉઇસ | પસંદ કરવું તે, પસંદગી, પસંદ કરવાની છૂટ કે અગ્રાધિકાર, પસંદ કરવા માટે વિવિધતા, પસંદ કરેલી વસ્તુ, ઉમદા, શ્રેષ્ઠ ગુણવાળું, વરણીની વિવિધતા, વિકલ્પ, ચૂંટણી, વૈકલ્પિક હક, તક કે સંભાવ્યતા, કશાકનો શ્રેષ્ઠ ભાગ, ઉત્તમાંશ, તત્ત્વસાર, વિવેકશક્તિ |
| 2 | વિ○ | ચૉઇસ | શ્રેષ્ઠ, ઉત્તમ, અદ્વિતીય, મનપસંદ, વિવેકસભર, અગ્રહકવાળું, વૈકલ્પિક |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.