ના○
ક્લૅસિસિઝમ
પ્રાચીન સંયમપ્રધાન શૈલીનું અનુસરણ, ગ્રીક અને લૅટિનમાં વિદ્વતા, પ્રાચીન (ગ્રીક અને લૅટિન) ભાષાસાહિત્યવાળી કેળવણીની હિમાયત, પરંપરાનુસારી, સૌષ્ઠવપ્રેમ, સંસ્કારી સંયમ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ક્લૅસિસિઝમ | પ્રાચીન સંયમપ્રધાન શૈલીનું અનુસરણ, ગ્રીક અને લૅટિનમાં વિદ્વતા, પ્રાચીન (ગ્રીક અને લૅટિન) ભાષાસાહિત્યવાળી કેળવણીની હિમાયત, પરંપરાનુસારી, સૌષ્ઠવપ્રેમ, સંસ્કારી સંયમ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ