clear

Type :

વિ○

Pronunciation :

ક્લિઅર

Meaning :

પારદર્શક, (આકાશ) નિરભ્ર, સ્પષ્ટ, તેજસ્વી, ચકચકિત, સહેજે સમજાય જોઈ શકાય એવું, ઉઘાડું, ભેદક દૃષ્ટિવાળું, શંકારહિત, મોકળું, નિર્ભય, ખુલ્લું, નડતર વિનાનું, (-થી) મુક્ત, સ્પષ્ટપણે, સ્પષ્ટરેખિત, સંપૂર્ણપણે, -થી દૂર, ચોખ્ખું કરવું કે થવું, નિર્દોષ છે એમ બતાવવું કે જાહેર કરવું, નડતર દૂર કરવું, નિર્વિઘ્ન કરવું, અડ્યા વિના કે પાસે થઈને પસાર થવું, હવાલા બૅંકમાંથી હૂંડી પસાર કરવી, ચોખ્ખા નફા તરીકે અમુક રકમ મેળવવી, બુદ્ધિગ્રાહ્ય, વિવેકબુદ્ધિવાળું, જલદ, તીક્ષ્ણ, સુવ્યાખ્યાયિત (મંડળી), પૂર્ણપણાથી, તદ્દન, સમૂળગું, બે છેડા વચ્ચેની જગ્યા, સ્પર્શ કર્યા વિના ઓળંગી જવું, વીખરાઈ જવું

No Type Pronunciation Meaning
1 વિ○ ક્લિઅર

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects