સ○ક્રિ○
ક્લેન્ચ
આરપાર નીકળેલી ખીલીની અણી વાળી દેવી, સજ્જડ બેસાડવું, ભીડવું, કસવું, દબાવવું, (મુક્કાબાજોનું) હાથોહાથ આવી જવું, મજબૂત પકડી રાખવું, મક્કમપણે જોરથી મુઠ્ઠી વાળવી, ઘર તરફ હડસેલવું, અંતિમ સમર્થન કે નિકાલ કરવાં, દલીલથી શંકાનું નિવારણ કરવું, કરારનામુંનું નક્કી કરવું, મજબૂત પકડ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○ | ક્લેન્ચ | આરપાર નીકળેલી ખીલીની અણી વાળી દેવી, સજ્જડ બેસાડવું, ભીડવું, કસવું, દબાવવું, (મુક્કાબાજોનું) હાથોહાથ આવી જવું, મજબૂત પકડી રાખવું, મક્કમપણે જોરથી મુઠ્ઠી વાળવી, ઘર તરફ હડસેલવું, અંતિમ સમર્થન કે નિકાલ કરવાં, દલીલથી શંકાનું નિવારણ કરવું, કરારનામુંનું નક્કી કરવું, મજબૂત પકડ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ