ના○
ક્લાર્ક
પાદરી, ધર્મોપદેશક, હિસાબ ઇ. રાખનાર મહેતો, કારકુન, નગરપાલિકા અને જાહેર કાર્યાલયોની કાર્યવાહીની નોંધ રાખનાર અને ધંધાદારી વ્યક્તિ, પેરિશ દેવળનો સાંસારિક સમાજમાંનો અધિકારી, લખનાર કે લહિયો, પંડિત, વિદ્વાન, જાહેરખાતું કે મંડળની કાર્યવાહીની નોંધ, પત્રવ્યવહાર, ઇ. સંભાળનાર અધિકારી, ગૌણ કે મદદનીશ કર્મચારી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ક્લાર્ક | પાદરી, ધર્મોપદેશક, હિસાબ ઇ. રાખનાર મહેતો, કારકુન, નગરપાલિકા અને જાહેર કાર્યાલયોની કાર્યવાહીની નોંધ રાખનાર અને ધંધાદારી વ્યક્તિ, પેરિશ દેવળનો સાંસારિક સમાજમાંનો અધિકારી, લખનાર કે લહિયો, પંડિત, વિદ્વાન, જાહેરખાતું કે મંડળની કાર્યવાહીની નોંધ, પત્રવ્યવહાર, ઇ. સંભાળનાર અધિકારી, ગૌણ કે મદદનીશ કર્મચારી |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.