Clip (2)

Type :

સ○ક્રિ○

Pronunciation :

ક્લિપ (૨)

Meaning :

કાતર વતી કાપવું, સિક્કા ઇ.ની ધારે કાપા પાડવા, ટિકિટનો અમુક ભાગ કાપવો, કાપીને ટૂંકું કરવું, જોરથી ફટકો મારવો, કાપલી, કાતરેલું ઊન, ચિત્રપટમાંથી લીધેલો ભાગ, સખત ફટકો, તીવ્ર ઘા, ઊનની પેદાશ કે એક વારનો જથ્થો, છાંટછૂટ, શબ્દાક્ષરના અધૂરા ઉચ્ચાર કરવા, સિક્કાની કોર ઘસીને બુઠ્ઠી કરવી (૨) વસ્તુઓને એકસાથે પકડી રાખવાનું સાધન કે કળ, કાગળ, ઇ.ને એકસાથે રાખવાની પિન, આલિંગન, બાથ

No Type Pronunciation Meaning
1 સ○ક્રિ○ ક્લિપ (૨)

કાતર વતી કાપવું, સિક્કા ઇ.ની ધારે કાપા પાડવા, ટિકિટનો અમુક ભાગ કાપવો, કાપીને ટૂંકું કરવું, જોરથી ફટકો મારવો, કાપલી, કાતરેલું ઊન, ચિત્રપટમાંથી લીધેલો ભાગ, સખત ફટકો, તીવ્ર ઘા, ઊનની પેદાશ કે એક વારનો જથ્થો, છાંટછૂટ, શબ્દાક્ષરના અધૂરા ઉચ્ચાર કરવા, સિક્કાની કોર ઘસીને બુઠ્ઠી કરવી (૨) વસ્તુઓને એકસાથે પકડી રાખવાનું સાધન કે કળ, કાગળ, ઇ.ને એકસાથે રાખવાની પિન, આલિંગન, બાથ

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects