club

Type :

ના○

Pronunciation :

ક્લબ

Meaning :

ગદા, ડંગોરો, ડાંગ. દંડો, ડમણું, ગોલ્ફ, ઇ.માં વપરાતી ગેડી, સામાજિક કે ઇતર હેતુ માટે જોડાયેલા લોકોનું મંડળ, ગંજીફામાં ફુલેવરનું એક પત્તું, સમાન હિતસંબંધના ઉદ્દેશ માટેની મંડળી, તેવી મંડળી દ્વ્રારા વપરાતા ઓરડા કે મકાન, ગંજીફા ઉપરની ફુલેવરની ભાત, ક્રિકેટનું બૅટ, મંડળીમાં ખરચનો ભાગ કે હિસ્સો, (વ્યાયામ) મગદળ

No Type Pronunciation Meaning
1 ના○ ક્લબ

ગદા, ડંગોરો, ડાંગ. દંડો, ડમણું, ગોલ્ફ, ઇ.માં વપરાતી ગેડી, સામાજિક કે ઇતર હેતુ માટે જોડાયેલા લોકોનું મંડળ, ગંજીફામાં ફુલેવરનું એક પત્તું, સમાન હિતસંબંધના ઉદ્દેશ માટેની મંડળી, તેવી મંડળી દ્વ્રારા વપરાતા ઓરડા કે મકાન, ગંજીફા ઉપરની ફુલેવરની ભાત, ક્રિકેટનું બૅટ, મંડળીમાં ખરચનો ભાગ કે હિસ્સો, (વ્યાયામ) મગદળ

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects