વિ○
કમર્શલ
વેપારને લગતું, ધંધાર્થી, આર્થિક લાભ માટે કરેલું, (આકાશવાણી પ્રસારણ અંગે) જાહેરાતોની ઊપજ પર નભતું, વેપારી જાહેરાત અથવા પ્રસારણ કાર્યક્રમ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | કમર્શલ | વેપારને લગતું, ધંધાર્થી, આર્થિક લાભ માટે કરેલું, (આકાશવાણી પ્રસારણ અંગે) જાહેરાતોની ઊપજ પર નભતું, વેપારી જાહેરાત અથવા પ્રસારણ કાર્યક્રમ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.