સ○ક્રિ○
કમિટ
સોંપવું, હવાલે કરવું, (કોઈને) જેલમાં મોકલવું, (ગુનો, પાપ ઇ.) કરવું, -માં સંડોવવું, કશુંક કરવાનું પ્રતિજ્ઞાપૂર્વક માથે લેવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○ | કમિટ | સોંપવું, હવાલે કરવું, (કોઈને) જેલમાં મોકલવું, (ગુનો, પાપ ઇ.) કરવું, -માં સંડોવવું, કશુંક કરવાનું પ્રતિજ્ઞાપૂર્વક માથે લેવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.