crack

Type :

ના○

Pronunciation :

ક્રૅક

Meaning :

(ચાબૂક, વીજળી, ઇ.નો) કડાકો, સડાકો, જોરદાર ફટકો, ચીરો, તરડ, ફાટ, ઝાટકો લાગે એવી અથવા વિનોદી ટીકા, પ્રથમ કોટિનું, ડાકો કરવો કે કડાકો થવો, તિરાડ પડવી કે તિરાડ પાડવી, (અવાજ અંગે) લાગણીને લીધે અથવા ઉંમરલાયક થતાં ફાટવો, ઘોઘરો થવો, વિનોદ, મજાક કરવી, દારૂની બાટલી ઉઘાડવી, તિજોરી ફોડવી, કોયડાનો ઉકેલ શોધી કાઢવો, ભાંગી પડવું, ખાતર પાડવાનું કૃત્ય, ટોળ-ટપ્પાં, ગપાટાં, આંશિક ગાંડપણ, ઉન્મત્તા, તરંગૅ, ચસકેલપણું, અણરાગ, કુમેળ, તૂટ, ભંગ

No Type Pronunciation Meaning
1 ના○ ક્રૅક

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects