ના○
ક્રેડિટ
વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા, આબરૂ, પ્રતિષ્ઠા, ગુણવત્તાની કદર, કશુંક કર્યાનું શ્રય, ઋણસ્વીકાર, સાખ, પત, ખાતામાં જમા કરવું તે, ખાતાનું જમા પાસું, ખાતામાં જમા રકમ, અભ્યાસક્રમ પૂરો કર્યાનું પ્રમાણપત્ર
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ક્રેડિટ | વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા, આબરૂ, પ્રતિષ્ઠા, ગુણવત્તાની કદર, કશુંક કર્યાનું શ્રય, ઋણસ્વીકાર, સાખ, પત, ખાતામાં જમા કરવું તે, ખાતાનું જમા પાસું, ખાતામાં જમા રકમ, અભ્યાસક્રમ પૂરો કર્યાનું પ્રમાણપત્ર |
| Word | Meaning |
| Creditors have better memories than debtors | દેણદાર કરતાં લેણદારની યાદશક્તિ વધારે તીવ્ર હોય છે |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.