ના○
ક્રેડિટ
વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા, આબરૂ, પ્રતિષ્ઠા, ગુણવત્તાની કદર, કશુંક કર્યાનું શ્રય, ઋણસ્વીકાર, સાખ, પત, ખાતામાં જમા કરવું તે, ખાતાનું જમા પાસું, ખાતામાં જમા રકમ, અભ્યાસક્રમ પૂરો કર્યાનું પ્રમાણપત્ર
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ક્રેડિટ | વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા, આબરૂ, પ્રતિષ્ઠા, ગુણવત્તાની કદર, કશુંક કર્યાનું શ્રય, ઋણસ્વીકાર, સાખ, પત, ખાતામાં જમા કરવું તે, ખાતાનું જમા પાસું, ખાતામાં જમા રકમ, અભ્યાસક્રમ પૂરો કર્યાનું પ્રમાણપત્ર |
Word | Meaning |
Creditors have better memories than debtors | દેણદાર કરતાં લેણદારની યાદશક્તિ વધારે તીવ્ર હોય છે |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.