વિ○
કરન્ટ
સામાન્ય વપરાશમાં કે ચલણમાં, ચાલુ, (સમય અંગે) અત્યારે પસાર થતું, વર્તમાન, વર્તમાન કાળનું, પ્રચલિત (૨) પાણી, હવા, વીજળી ઇ.નો પ્રવાહ, સામાન્ય વલણ અથવા વહેણ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | કરન્ટ | સામાન્ય વપરાશમાં કે ચલણમાં, ચાલુ, (સમય અંગે) અત્યારે પસાર થતું, વર્તમાન, વર્તમાન કાળનું, પ્રચલિત (૨) પાણી, હવા, વીજળી ઇ.નો પ્રવાહ, સામાન્ય વલણ અથવા વહેણ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.