ઉ○ક્રિ○
કટ
અણીદાર હથિયાર વડે કાપવું, કાપવાની ક્રિયા, કાપવાથી થયેલો જખમ, ભાગ પાડવા, ઈજા પહોંચાડવી, આરપાર ભેદવું, કાપીને અલગ કરવું, સરખું કરવું અથવા આકાર આપવો, એકબીજાને છેદવું કે છેદીને જવું, (કિંમત ઇ.) ઘટાડવું, (પત્તામાં) કાપવું, ઉપાડવું, પરિચય કે ઓળખાણનો અંત આણવો, હાજરીની ઉપેક્ષા કરવી, ટાળવું, -માં ગેરહાજર રહેવું, કાપકૂપ કરીને ચિત્રપટનું સંપાદન કરવું, કેમેરા બંધ કરવા દડાને કતરાતો ફટકો મારવો, દડાને ફટકો મારવો તે, (એંજિન ઇ.ને) કળ (સ્વીચ) દાબીને બંધ કરવું, (દાંત) ફૂટવા કે દાંત આવવા, તલવારનો ઘા, ચાબૂક કે સોટી ઇ.નો ફટકો, ઓળખાણનો અંત, નાટક –ચિત્રપટ, ચોપડી, ઇ.પર મૂકેલો કાપ કે કાપેલો ભાગ, (કિંમત, મંજૂરી ઇ.માં) ઘટાડો, કપાત, વીજળી ઇ.નો પુરવઠો બંધ કરવો, બંધ પડવો તે, કાપવાની ઢબ કે વેતરવાની ઢબ, માંસનો ટુકડો અથવા સાંધો, કમિશન, વળતર, નફામાં હિસ્સો
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | કટ | અણીદાર હથિયાર વડે કાપવું, કાપવાની ક્રિયા, કાપવાથી થયેલો જખમ, ભાગ પાડવા, ઈજા પહોંચાડવી, આરપાર ભેદવું, કાપીને અલગ કરવું, સરખું કરવું અથવા આકાર આપવો, એકબીજાને છેદવું કે છેદીને જવું, (કિંમત ઇ.) ઘટાડવું, (પત્તામાં) કાપવું, ઉપાડવું, પરિચય કે ઓળખાણનો અંત આણવો, હાજરીની ઉપેક્ષા કરવી, ટાળવું, -માં ગેરહાજર રહેવું, કાપકૂપ કરીને ચિત્રપટનું સંપાદન કરવું, કેમેરા બંધ કરવા દડાને કતરાતો ફટકો મારવો, દડાને ફટકો મારવો તે, (એંજિન ઇ.ને) કળ (સ્વીચ) દાબીને બંધ કરવું, (દાંત) ફૂટવા કે દાંત આવવા, તલવારનો ઘા, ચાબૂક કે સોટી ઇ.નો ફટકો, ઓળખાણનો અંત, નાટક –ચિત્રપટ, ચોપડી, ઇ.પર મૂકેલો કાપ કે કાપેલો ભાગ, (કિંમત, મંજૂરી ઇ.માં) ઘટાડો, કપાત, વીજળી ઇ.નો પુરવઠો બંધ કરવો, બંધ પડવો તે, કાપવાની ઢબ કે વેતરવાની ઢબ, માંસનો ટુકડો અથવા સાંધો, કમિશન, વળતર, નફામાં હિસ્સો |
Word | Meaning |
Cut your coat according to your cloth | કાપડ પ્રમાણે કોટ વેતરો(૨) ચાદર પ્રમાણે પગ ફેલાવો |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.