વિ○
ડિઅર
પ્રિય (ઘણી વાર વિવેક ખાતર વપરાય છે), કીંમતી, વહાલું, લાડકું, આકર્ષક, મોંઘું, મૂલ્યવાન, મહામૂલું, ઇષ્ટ, પ્રિય વ્યક્તિ, મજાની વ્યક્તિ અથવા વસ્તુ, ભારે કિંમતે
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | ડિઅર | પ્રિય (ઘણી વાર વિવેક ખાતર વપરાય છે), કીંમતી, વહાલું, લાડકું, આકર્ષક, મોંઘું, મૂલ્યવાન, મહામૂલું, ઇષ્ટ, પ્રિય વ્યક્તિ, મજાની વ્યક્તિ અથવા વસ્તુ, ભારે કિંમતે |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.