વિ○, ક્રિ○વિ○
અર્લી
હંમેશના સમય પહેલાં(નું), અપેક્ષિત કે નિયત સમય પહેલાં(નું), સમય પાકે તે પહેલાં(નું), દિવસ-રાત કે વિકાસ આગળ વધે તે પહેલાં(નું), સમયસરનું, જલદી
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○, ક્રિ○વિ○ | અર્લી | હંમેશના સમય પહેલાં(નું), અપેક્ષિત કે નિયત સમય પહેલાં(નું), સમય પાકે તે પહેલાં(નું), દિવસ-રાત કે વિકાસ આગળ વધે તે પહેલાં(નું), સમયસરનું, જલદી |
Word | Meaning |
Early to bed and early to rise | વહેલાં સૂવું અને વહેલાં ઊઠવું |
Early to bed and early to rise makes a man healthy, wealthy and wise | રાત્રે વહેલા જે સૂવે, ઊઠે સવારે વહેલા, બળ બુદ્ધિ ધન બહુ વધે, સુખમાં રહે શરીર |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.